શૈક્ષણિક લાયકાત |
12 પાસ અથવા સમકક્ષ |
વયમર્યાદા |
|
સામાન્ય કેટેગરી પુરુષો |
: 18 થી 33 વર્ષ |
સામાન્ય કેટેગરી મહિલા |
: 18 થી 33 વર્ષ (+5 વર્ષ) |
અનામત કેટેગરી પુરુષો(SC/ST/OBC/EWS વગેરે) |
: 18 થી 33 વર્ષ (+5 વર્ષ) |
અનામત કેટેગરી મહિલા(SC/ST/OBC/EWS વગેરે) |
: 18 થી 33 વર્ષ (+10 વર્ષ) |
પરીક્ષા પદ્ધતિનું માણખું
પ્રથમ તબક્કો: (સમય – 1 કલાક)
વિષય (હેતુલક્ષી) |
|
ગુણ |
સામાન્યજ્ઞાન અને તાર્કિક કસોટી |
|
40 ગુણ |
ગુજરાતી ભાષા |
|
15 ગુણ |
ગુજરાતી વ્યાકરણ |
|
15 ગુણ |
અંગ્રેજી વ્યાકરણ |
|
15 ગુણ |
અંકગણિત |
|
15 ગુણ |
કુલ ગુણ |
|
100 ગુણ |
નોંધ:
– બીજા તબક્કા માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવાય છે.
દ્વિતીય તબક્કો:
કમ્પ્યૂટર કાર્યક્ષમતા કસોટી (Practical) |
100 ગુણ |
સમય – 1 કલાક 30 મિનિટ |
નોંધ:
– પેપર-1 અને પેપર-2 (કોમ્પ્યુટર ટેસ્ટ) ના આધારે અંતિમ પસંદગી યાદી બને છે.
વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી. |